13 January 2008

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી...ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો...બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી.

No comments: