Bheeg Jati Hai Palke Tanhayee Me,
Darte Hai Koi Jaan Na Le.
Pasand Karte Hai Tez Barsaat Mein Chalna,
Kahin Rote Hue Koi Pechaan Na Le…
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો; ઓ મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે, તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !"
No comments:
Post a Comment